બધી સેવાઓ

કેમ્પેઇન માર્કેટિંગ

દરેક કેમ્પેઇન સીધું ખિસ્સામાં.

Segmented broadcast, offer campaign અને retention messaging જે ખરેખર વંચાય છે.

આ સેવા શું છે?

WhatsApp Marketing

WhatsApp marketing એટલે તમારા ગ્રાહકોને યોગ્ય સમયે, યોગ્ય સંદેશ, approved template દ્વારા મોકલવો. અમે contact list ને segment કરીએ, campaign calendar બનાવીએ અને દરેક campaign નું પરિણામ માપીએ.

કેવી રીતે કામ કરે છે?

01

Audience segmentation

ગ્રાહકોને behaviour અને interest પ્રમાણે વહેંચીએ.

02

Template planning

દરેક group માટે અલગ offer અને ભાષા.

03

Scheduled broadcast

યોગ્ય સમયે campaign મોકલાય.

04

Reply handling

જવાબ આપનારને તરત sales flow માં લઈ જવાય.

કોના માટે છે?

  • Retail અને showroom
  • Restaurant અને hospitality
  • Clinic અને wellness
  • Online store
  • Coaching અને institutes

મુખ્ય ફીચર્સ

Contact list segmentation
Offer અને festival campaign
Personalised template
Campaign calendar
Drip અને follow-up series
Opt-in અને opt-out management
Delivery અને read reporting
A/B message testing

બિઝનેસ ફાયદા

ઊંચો open rate

Email કરતાં WhatsApp સંદેશ વધુ વંચાય છે.

ઓછો ખર્ચ

જૂના ગ્રાહકોને ફરી લાવવું નવા leads કરતાં સસ્તું છે.

ઝડપી વેચાણ

Offer થી chat અને chat થી order — બધું એક જ જગ્યાએ.

Brand recall

નિયમિત, બિન-હેરાનગત સંપર્કથી ગ્રાહક તમને યાદ રાખે.

GUJJUGROW પ્રોસેસ

1

Data audit

હાલની contact list સાફ અને opt-in ચકાસાય.

2

Segment strategy

ગ્રાહકોના જૂથ અને offer નક્કી થાય.

3

Creative અને copy

ત્રણેય ભાષામાં message અને image તૈયાર.

4

Campaign setup

Template approval અને schedule.

5

Launch

Batch માં મોકલી delivery monitor થાય.

6

Reporting

Result રિપોર્ટ અને આગળના campaign માટે શીખ.

ઉપયોગના ઉદાહરણ

Festival અને sale offerનવા stock ની જાહેરાતLoyalty અને repeat orderFeedback અને review requestEvent invitationMembership renewal

પ્લેટફોર્મ અને ક્ષમતાઓ

  • WhatsApp Business Platform
  • Campaign scheduling tools
  • CRM અને contact database
  • Landing page અને click tracking

શા માટે GUJJUGROW?

ગુજરાતી, હિન્દી અને English copy
Spam નહીં, permission આધારિત marketing
દરેક campaign નું માપ
Creative team સાથે જોડાયેલું

વારંવાર પુછાતા પ્રશ્નો

Opt-in ધરાવતા contacts ને approved templates દ્વારા મોકલવું platform નિયમ મુજબ છે. Unsolicited bulk messaging અમે નથી કરતા.

Platform તમારી quality rating પ્રમાણે messaging limit આપે છે, જે સમય સાથે વધે છે.

તમારા હાલના ગ્રાહકો, website leads, QR અને ads — હંમેશા consent સાથે.

Delivery, read, reply અને click આધારિત રિપોર્ટ દર campaign પછી.

WhatsApp Marketing સાથે ગ્રોથ શરૂ કરવા તૈયાર?

વિગતવાર પૂછપરછ

તમારી જરૂરિયાત જણાવો, અમે યોગ્ય પ્લાન સૂચવીશું.

કોલબેક માંગો