બધી સેવાઓ

બિઝનેસ મેસેજિંગ

વાતચીતને ગ્રાહકમાં બદલો.

Official WhatsApp Business solution થી customer communication, campaigns, support અને lead follow-up automate કરો.

આ સેવા શું છે?

WhatsApp Business API

WhatsApp Business API એ એવા બિઝનેસ માટે છે જેમને structured customer communication, automation, team workflow અને મોટા પાયે messaging જોઈએ છે. સામાન્ય WhatsApp app ની જગ્યાએ અહીં તમારું નંબર એક verified business identity બને છે, જેને software, CRM અને automation tools સાથે જોડી શકાય.

કેવી રીતે કામ કરે છે?

01

Business verification

તમારો બિઝનેસ અને નંબર official process પ્રમાણે verify થાય છે.

02

Message templates

Notification અને campaign માટે templates બનાવીને approval માટે મોકલાય છે.

03

Automation layer

Auto reply, chatbot flow અને lead routing rules સેટ થાય છે.

04

Team inbox અને CRM

એક જ નંબર પર આખી ટીમ કામ કરે, દરેક ચેટ CRM માં નોંધાય.

કોના માટે છે?

  • રોજ ઘણી enquiry મેળવતા બિઝનેસ
  • Showroom, clinic અને service business
  • D2C અને e-commerce brands
  • Real estate અને education institutes
  • Multi-branch અને franchise બિઝનેસ

મુખ્ય ફીચર્સ

Business messaging
Approved message templates
Broadcast campaign workflow
Automated replies
Chatbot integration
Shared team inbox
Lead routing
CRM integration
Customer support workflow
Campaign segmentation
Contact management
Delivery અને campaign analytics
Webhook / API integrations
Lead follow-up automation

બિઝનેસ ફાયદા

ઝડપી response

Enquiry આવે કે તરત auto reply જાય, ગ્રાહક રાહ ન જુએ.

એક પણ lead ન છૂટે

દરેક ચેટ CRM માં નોંધાય અને follow-up reminder મળે.

ટીમની ક્ષમતા વધે

સામાન્ય પ્રશ્નો automation સંભાળે, ટીમ મહત્વના ગ્રાહકો પર ધ્યાન આપે.

માપી શકાય એવું પરિણામ

Campaign delivery, reply rate અને lead source ના રિપોર્ટ મળે.

GUJJUGROW પ્રોસેસ

1

બિઝનેસ જરૂરિયાત વિશ્લેષણ

તમારો customer journey અને messaging જરૂરિયાત સમજીએ.

2

WhatsApp setup guidance

Number, business profile અને verification નું માર્ગદર્શન.

3

Template અને campaign structure

નિયમ મુજબ templates અને campaign plan તૈયાર થાય.

4

Automation setup

Auto reply, keyword flow અને chatbot logic બને.

5

CRM / lead flow integration

Lead તમારા CRM, sheet કે dashboard માં પહોંચે.

6

Testing

દરેક flow અને template live જતા પહેલા ચકાસાય.

7

Launch

ટીમ training સાથે system live થાય.

8

સતત optimization

Report જોઈને templates અને flow સુધારતા રહીએ.

ઉપયોગના ઉદાહરણ

Lead enquiry follow-upAppointment reminderOrder updatePayment reminderCustomer supportPromotional campaignનવા product ની જાહેરાતઅધૂરી enquiry નું follow-upEvent reminderજૂના ગ્રાહકોને ફરી જોડવા

પ્લેટફોર્મ અને ક્ષમતાઓ

  • Official WhatsApp Business Platform
  • Chatbot અને flow builder
  • CRM અને Google Sheets integration
  • Webhook અને REST API
  • Website અને landing page widget
  • Payment અને order system જોડાણ

શા માટે GUJJUGROW?

ગુજરાતીમાં setup અને support
Policy મુજબ compliant setup
Template writing અને approval મદદ
Launch પછી પણ optimization

વારંવાર પુછાતા પ્રશ્નો

હા, જો એ નંબર હાલમાં કોઈ WhatsApp account સાથે જોડાયેલો ન હોય અથવા તેને પહેલા delete કરવામાં આવે.

Green tick નો નિર્ણય Meta લે છે. અમે brand presence અને application યોગ્ય રીતે તૈયાર કરીએ છીએ, પણ approval ની ખાતરી કોઈ આપી શકે નહીં.

WhatsApp platform conversation આધારિત ચાર્જ લે છે. અમે તમને અંદાજ અને monthly planning બતાવીએ છીએ.

દસ્તાવેજ તૈયાર હોય તો સામાન્ય રીતે થોડા કામકાજી દિવસ; verification નો સમય platform પર આધારિત છે.

WhatsApp Business API સાથે ગ્રોથ શરૂ કરવા તૈયાર?

વિગતવાર પૂછપરછ

તમારી જરૂરિયાત જણાવો, અમે યોગ્ય પ્લાન સૂચવીશું.

કોલબેક માંગો