ગુજરાતના Business માટે Digital Growth Partner

તમારા Business નેNEXT LEVEL પર લઈ જાઓ.

Website, WhatsApp Marketing, Google Ads, Social Media, SEO અને Automation દ્વારા વધુ Leads અને Customers મેળવો.

  • Official Green Tick Support
  • Bulk Message + Automation
  • ગુજરાતી સપોર્ટ ટીમ

500+

ખુશ Business

1 Cr+

Messages મોકલ્યા

24×7

સપોર્ટ

GROW માટે SCROLL કરો

તમે અહીં છોઅમદાવાદ

GUJJUGROW Digital Growth Engine

સામાન્યથી આગળ વધો.

WebsiteWhatsAppAdsSEOCRMAutomation
1/7

WhatsApp Business API — અમારી મુખ્ય સેવા

Verified Business Account થી લઈને Automation સુધી, બધું અમે સંભાળીએ છીએ.

Green Tick Verification

Official verified WhatsApp Business Account સેટઅપ.

Bulk Broadcast

Approved template થી હજારો ગ્રાહકોને એકસાથે મેસેજ.

Chatbot Automation

24×7 ઓટોમેટિક જવાબ અને lead qualification.

Catalogue & Payments

WhatsApp માં જ પ્રોડક્ટ કેટલોગ અને ઓર્ડર.

CRM Integration

તમારા CRM/Excel સાથે lead sync.

Analytics Dashboard

Delivery, read અને reply ના રિપોર્ટ.

અમારી સેવાઓ

WhatsApp પર ફોકસ, સાથે તમારા Digital Growth માટે જરૂરી બધું.

LeadsSalesReachEngagementROIGrowth
મુખ્ય સેવા

WhatsApp API થી ગ્રાહકો સાથે સીધો સંવાદ

ઝડપી જવાબ, automatic follow-up અને broadcasting — બધું એક જ જગ્યાએ.

  • Instant communication
  • Bulk broadcasting
  • Chatbot automation
  • Lead nurturing
  • Team inbox
  • Smart follow-up

ગ્રોથ ફ્લો

  1. 1Reach
  2. 2Engage
  3. 3Convert
  4. 4Retain

તફાવત

Manual growth

Automated growth

વધુ Leads

Ads, SEO અને WhatsApp થી quality leads મેળવો.

વધુ Sales

Traffic ને paying customers માં ફેરવો.

સારો ROI

શું કામ કરે છે તે માપો, બાકી બંધ કરો.

Brand Awareness

Online visibility વધારો, brand યાદ રહે.

Marketing Automation

Follow-up automatic — સમય બચે.

Targeted Ads

Location, interest અને behavior પ્રમાણે audience.

Higher Conversion

સારા landing page, funnel અને messaging.

Real-time Analytics

Clicks, leads અને growth live ટ્રેક કરો.

Customer Trust

Professional presence થી credibility વધે.

Multi-channel Growth

WhatsApp, Ads, SEO, Website અને CRM સાથે.

24/7 હાજરી

Chatbot અને auto-reply રાત-દિવસ કામ કરે.

Local + Global Reach

નજીકના અને દુનિયાભરના ગ્રાહકો સુધી.

ઝડપી Scaling

Structured campaigns થી ઝડપી growth.

શા માટે GUJJUGROW?

ગુજરાતી ટીમ

તમારી ભાષામાં વાત, ઝડપી સપોર્ટ.

Official Partner Process

Meta ના નિયમ મુજબ સેટઅપ, બ્લોકનો ડર નહીં.

પારદર્શક ભાવ

છુપા ચાર્જ નહીં, સ્પષ્ટ પેકેજ.

પરિણામ પર ફોકસ

Leads અને sales વધે એ જ ધ્યેય.

કામ કેવી રીતે થાય?

01

ફ્રી કન્સલ્ટેશન

તમારો Business સમજીએ અને પ્લાન બનાવીએ.

02

Setup & Approval

API setup, verification અને template approval.

03

Grow & Report

Campaign ચલાવીએ અને પરિણામ માપીએ.

ફેરફાર

પરંપરાગત માર્કેટિંગથી Digital Growth સુધી

જૂની રીતો ધીમી છે. Digital growth જીવંત, સ્માર્ટ અને માપી શકાય એવી છે.

પરંપરાગત માર્કેટિંગ

મર્યાદિત પહોંચવધુ ખર્ચસ્કેલ મુશ્કેલ

ભૂતકાળ

  • મેન્યુઅલ
  • ઓફલાઇન
  • સ્થાનિક પહોંચ

સંક્રમણ

  • ઇન્ટરનેટ
  • સોશિયલ મીડિયા
  • નવી તકો

વર્તમાન

  • ઓટોમેશન
  • ડેટા આધારિત
  • ગ્લોબલ પહોંચ

ડિજિટલ ગ્રોથ

વધુ Leads
વધુ ROI
વધુ Sales
ઝડપી Growth
Brand Awareness
વધુ પહોંચ
વધુ Conversion
Customer Engagement
Global Reach
Business Growth
ગ્રોથ હબGUJJUGROW
WhatsApp API
ચેટબોટ ઓટોમેશન
CRM Sync
સોશિયલ મીડિયા
Lead Generation
એનાલિટિક્સ
SEO
એડ ટાર્ગેટિંગ
બ્રોડકાસ્ટિંગ

પેકેજ

તમારા Business પ્રમાણે પ્લાન પસંદ કરો.

ગ્રાહકોના અભિપ્રાય

ગુજરાતના વ્યવસાયો GUJJUGROW સાથે કેવી રીતે વધ્યા.

વારંવાર પુછાતા પ્રશ્નો

GST અથવા બિઝનેસ પ્રૂફ, એક નવો/ફ્રી મોબાઇલ નંબર અને Facebook Business Manager. બાકી બધું અમે કરીશું.

સામાન્ય રીતે 2 થી 5 કામકાજના દિવસ.

Official API અને approved template વાપરીએ છીએ, એટલે બ્લોકનું જોખમ ખૂબ ઓછું રહે છે.

WhatsApp અમારી મુખ્ય સેવા છે. સાથે Website, SEO, Google Ads, Meta Ads અને Snapchat Ads પણ કરીએ છીએ.

વિગતવાર પૂછપરછ

તમારી જરૂરિયાત જણાવો, અમે યોગ્ય પ્લાન સૂચવીશું.

GUJJUGROW Network

તમારા શહેરથી Digital Growth સુધી.

ગુજરાતભરના બિઝનેસને ગ્રો કરીએ છીએ.

તમે ગમે તે શહેરમાં હો — અમે તમારા બિઝનેસને WhatsApp, Google અને Meta પર ગુજરાતના ગ્રાહકો સાથે જોડીએ છીએ.

તમારા શહેરથી Digital Growth સુધી.
  • Website Development
  • WhatsApp Marketing
  • Google Ads
  • Meta Ads
  • SEO
  • Automation

આજે જ WhatsApp પર Grow કરવાનું શરૂ કરો

ફ્રી કન્સલ્ટેશન — કોઈ ચાર્જ નહીં.

કોલબેક માંગો