બધી સેવાઓ

સોશિયલ એડ્વર્ટાઇઝિંગ

Facebook અને Instagram પર માંગ ઊભી કરો.

Lead campaign, conversion campaign, retargeting અને creative testing — audience strategy સાથે.

આ સેવા શું છે?

Meta Ads

Meta Ads થી તમે એવા લોકો સુધી પહોંચો છો જે હજી શોધતા નથી, પણ તમારી offer થી રસ લે છે. Interest, behaviour અને lookalike audience સાથે creative testing કરીને સસ્તા lead સુધી પહોંચીએ છીએ.

કેવી રીતે કામ કરે છે?

01

Audience strategy

Cold, warm અને lookalike audience બને.

02

Creative testing

એક સાથે અનેક creative અને hook ચકાસાય.

03

Pixel tracking

Website event અને lead data જોડાય.

04

Retargeting

રસ બતાવનારને ફરી ad દેખાય.

કોના માટે છે?

  • D2C અને fashion brand
  • Real estate
  • Clinic અને wellness
  • Education અને coaching
  • Event અને hospitality

મુખ્ય ફીચર્સ

Facebook advertising
Instagram advertising
Lead campaign
Website conversion campaign
Awareness campaign
Retargeting
Creative testing
Audience strategy
Pixel અને tracking setup
Campaign optimization

બિઝનેસ ફાયદા

વિશાળ પહોંચ

ગુજરાતના મોટા ભાગના ગ્રાહકો રોજ આ platform પર છે.

સસ્તા lead

Creative testing થી ધીમે ધીમે ખર્ચ ઘટે.

WhatsApp સાથે જોડાણ

Ad પરથી સીધી WhatsApp વાત શરૂ થાય.

Brand building

Sales સાથે brand ની ઓળખ પણ વધે.

GUJJUGROW પ્રોસેસ

1

Research

Market, offer અને competitor સમજીએ.

2

Audience planning

Targeting અને funnel stage નક્કી.

3

Creative production

Image, reel અને copy તૈયાર.

4

Setup અને tracking

Campaign, pixel અને events.

5

Optimization

Winning creative પાછળ બજેટ ખસે.

6

Reporting

Lead quality સાથે માસિક રિપોર્ટ.

ઉપયોગના ઉદાહરણ

Lead form campaignStore visit અને local reachProduct launchOnline salesAdmission અને enrolmentCart અને enquiry retargeting

પ્લેટફોર્મ અને ક્ષમતાઓ

  • Facebook
  • Instagram
  • Messenger અને WhatsApp click-to-chat
  • Meta Pixel અને Conversions API

શા માટે GUJJUGROW?

Creative અને media એક જ ટીમ
Lead quality પર ધ્યાન, માત્ર સંખ્યા નહીં
WhatsApp follow-up સાથે જોડાણ
સ્પષ્ટ માસિક રિપોર્ટ

વારંવાર પુછાતા પ્રશ્નો

Targeting, creative અને form ના પ્રશ્નો બદલીને lead quality સુધારીએ છીએ; સાથે WhatsApp qualification flow ઉમેરીએ છીએ.

અમારી creative ટીમ; તમારે માત્ર product photo અને માહિતી આપવાની.

બંને તમારા બિઝનેસના નામે રહે છે.

શરૂઆતના leads થોડા દિવસમાં આવે; સ્થિર પરિણામ testing પછી.

Meta Ads સાથે ગ્રોથ શરૂ કરવા તૈયાર?

વિગતવાર પૂછપરછ

તમારી જરૂરિયાત જણાવો, અમે યોગ્ય પ્લાન સૂચવીશું.

કોલબેક માંગો