બધી સેવાઓ

પરફોર્મન્સ માર્કેટિંગ

જે શોધે છે એ જ ગ્રાહક સુધી પહોંચો.

Search, Display, YouTube અને remarketing campaign — conversion tracking સાથે.

આ સેવા શું છે?

Google Ads

Google Ads એ intent આધારિત જાહેરાત છે — ગ્રાહક જ્યારે ખરેખર કંઈક શોધે છે ત્યારે તમારો બિઝનેસ દેખાય છે. અમે keyword strategy, campaign structure, landing page alignment અને conversion tracking સંભાળીએ છીએ.

કેવી રીતે કામ કરે છે?

01

Keyword research

ખરીદી ઈરાદાવાળા keyword પસંદ થાય.

02

Campaign structure

Ad group, ad copy અને extension ગોઠવાય.

03

Landing page alignment

Ad નું વચન અને page નું content મેળ ખાય.

04

Tracking અને optimization

Conversion data જોઈને bid અને keyword સુધારાય.

કોના માટે છે?

  • Local service business
  • B2B અને manufacturing
  • Clinic, legal અને consultancy
  • E-commerce store

મુખ્ય ફીચર્સ

Search Ads
Display campaign
YouTube campaign
Remarketing
Local lead campaign
Conversion tracking
Keyword strategy
Landing page alignment
Negative keyword management
Campaign optimization

બિઝનેસ ફાયદા

તૈયાર ખરીદદાર

જે અત્યારે શોધે છે એને જ ad દેખાય.

ખર્ચ પર નિયંત્રણ

દૈનિક બજેટ અને bid તમારા હાથમાં.

સ્પષ્ટ માપ

કઈ keyword થી કેટલા lead આવ્યા એ દેખાય.

ઝડપી શરૂઆત

SEO ની સરખામણીએ પરિણામ ઝડપી શરૂ થાય.

GUJJUGROW પ્રોસેસ

1

Account audit

હાલનું account અને data તપાસાય.

2

Research

Keyword, competitor અને market research.

3

Campaign setup

Structure, ad copy અને extensions.

4

Tracking setup

Conversion, call અને form tracking.

5

Optimization

Search term, bid અને creative સુધારો.

6

Reporting

માસિક રિપોર્ટ અને આગળનો પ્લાન.

ઉપયોગના ઉદાહરણ

Local lead generationProduct salesAppointment bookingDealer અને distributor enquiryBrand awareness (YouTube)Website visitors ને remarketing

પ્લેટફોર્મ અને ક્ષમતાઓ

  • Google Search
  • Google Display Network
  • YouTube
  • Google Analytics અને Tag Manager
  • Google Business Profile

શા માટે GUJJUGROW?

Structure પહેલા, ખર્ચ પછી
Tracking વગર campaign live નહીં
Landing page ટીમ સાથે
પારદર્શક રિપોર્ટ

વારંવાર પુછાતા પ્રશ્નો

એ industry, શહેર અને competition પર આધારિત છે. અમે તમારા લક્ષ્ય પ્રમાણે વાસ્તવિક શરૂઆતનું બજેટ સૂચવીએ છીએ.

ના. Ad position auction, quality અને bid પર આધારિત છે; કોઈ ranking કે ROI ની ખાતરી અમે નથી આપતા.

Traffic તરત શરૂ થાય, પણ સ્થિર cost-per-lead સામાન્ય રીતે થોડા અઠવાડિયાના optimization પછી મળે.

Account તમારા બિઝનેસના નામે રહે છે અને તેનો access તમારી પાસે રહે છે.

Google Ads સાથે ગ્રોથ શરૂ કરવા તૈયાર?

વિગતવાર પૂછપરછ

તમારી જરૂરિયાત જણાવો, અમે યોગ્ય પ્લાન સૂચવીશું.

કોલબેક માંગો